આજે આપણે સવારે છાપુ વાંચીએ ને તમે જાણવા મળે કે આટલા લોકો બેરોજગાર થઈ ગયા અને આટલી વસ્તુઓના ભાવ વધી ગયા ! મોટા ભાગના આવા સમાચાર વાંચી છાપુ મૂકી વિચારતા રહે છે કે જો આ જ રીતે બધા બેરોજગાર થતા રહે અને મોંઘવારી વધતી રહે તો કેટલો ખરાબ સમય આવશે ? પણ વાસ્તવિક જીવનમાં આવું નથી હોતું ! માનવી ગમે તે જગ્યાએ હોય તે પોતાની આવડતના જોરે કમાણી કરી જ લેતો હોય છે. અરે ! તમને નવાઈ લાગશે કે ઘણા લોકો તો ભિખારી બની કરોડપતિ બની ગયા છે બોલો ! ભીખ માંગવાની પણ એની કેટલી મોટી આવડત ! તો તમે પણ બેરોજગાર છો તો ચિંતા મૂકો અને પોતાની આવડત ઓળખો અને કમાણી શરૂ કરો ! આજે જમાનો ડિજિટલ થઈ ગયો છે ! લગભગ બધા કામ ઓનલાઇન થવા લાગ્યા છે ! ડિજિટલાઈશન થઈ ગયું છે ! આવા સમયે અમે પણ તમારા માટે આજે લઈ આવ્યા છીએ ડિજિટલ રીતે કમાણી કરવાનો રસ્તો ! ચાલો જાણીએ !
Riser App કમાણી કરવાનો નવો ડિજિટલ રસ્તો
આજે અમે આપના માટે એક એવી એપ્લિકેશન અને પ્લેટફોર્મ લઈ આવ્યા છીએ કે જેનાથી તમે પણ કમાણી કરી શકશો ! મોટા ભાગના લોકો ટિક ટોક , ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર કલાકો સુધી વિડિયો અને રિલ્સ જોયા કરતા હોય છે. શક્ય છે કે તમે પણ જોતા હશો ! પણ તમને નવાઈ લાગશે કે આ જે વિડિયો તમે જુવો છો એનાથી એ વિડિયો બનાવનાર અમે એપ્લિકેશન બનાવનાર બન્ને કમાણી કરતા હોય છે. પણ એમાં ઘણી સ્પર્ધા છે આથી તમે એમાં સરળતાથી કમાણી કરી શકતા નથી. પણ આજે અમે આપના માટે તમે સરળતાથી કમાણી કરી શકો એ માટે ભારતની પ્રથમ એપ્લિકેશન લઈ આવ્યા છીએ જેનાથી તમે તમારી આવડત મુજબ વિડિયો બનાવી કમાણી કરી શકશો ! આ એપ્લિકેશનનું નામ છે
Riser App ! ચાલો જાણીએ કે આ Riser App શું છે અને તમે તની મદદથી કમાણી કઈ રીતે કરી શકો !
RISER APP છે શું ?
તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે RISER APP છે શું ? તો આ એપ્લિકેશન ભારતની પ્રથમ હાઇપ્રલોકલ શોર્ટ વિડિયો એપ્લિકેશન છે જેના પર વીડિયો અપલોડ કરી તમે કમાણી કરી શકો છો ! ભારતની આ પહેલી એપ્લિકેશન છે જે ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવી છે ! ભારતીય મહિલાઓ પાસે જે આવડત છે તેનો ઉપયોગ કરી પોતાની આવડત અને હુંનર ને પ્લેટફોર્મ આપવા માટે આ એપ્લિકેશન બનાવાઈ છે . તેનાથી તેઓ કમાણી પણ કરી શકશે !
RISER APP બનાવવાનો હેતુ
આપણાં ભારત દેશમાં લાખો લોકો એવા છે જે યોગ્ય લાયકાત ધરાવે છે , કૌશલ્ય વાળા છે પણ તેઓ પોતાની આવડત અને કૌશલ્ય થી કમાણી કરી શકતા નથી . આ લોકોનું જીવન ધોરણ નીચું છે ! તેઓ સ્વતંત્ર બને અને વ્યક્તિ તરીકે વિકસિત થાય એ દિશામાં આ એપ્લિકેશન મદદ કરે છે !
RISER APP થી બનાવનાર ને કમાણી કઈ રીતે થશે ?
અહી સુધી આપણે આ એપ્લીકેશનનાં ધ્યેય વિશે જાણ્યું પણ જ્યાં સુધી લોકોને કોઈ કમાણી નાં થાય ત્યાં સુધી એ બધું સપના જેવી નિર્થક જ કહેવાય ! આથી હવે આપણે એ જાણીએ કે લોકો પોતે અહી વિડિયો બનાવી કમાણી કઈ રીતે કરશે ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે તમારે પણ RISER APP થી કમાણી કરવી છે તો તમારે શુ કરવુ પડશે ?
સ્ટેપ ૦૧ – સૌથી પહેલા તમારે RISERAPP.IN પર જવું પડશે ! ત્યાં તમારા એક CREATOR તરીકે રજીસ્ટ્રેશન કરવું પડશે !
સ્ટેપ ૦૨ – જેવી એપ્લિકેશન ખુલશે કે તમારે તેને DOWNLOAD કરી લેવાની છે ! ત્યારબાદ તમારી પાસે જે આવડત કે કૌશલ્ય છે તેનો એક શોર્ટ વિડિયો બનાવીને RISER APP પર અપલોડ કરવાનો છે ! હવે તમને પ્રશ્ન છે કે ભાઈ આ આવડત તો ખરી પણ કઈ કઈ આવડત ને કૌશલ્યના વિડિયો અપલોડ કરી શકાય જે આ એપ્લિકેશન પર વેલિડ છે ! તો અહી અમે એ કૌશલ્યો નું લીસ્ટ આપીએ છીએ જેમાં તમે નિપુણ છો તો તમે પણ વિડિયો અપલોડ કરી કમાણી કરી શકો છો !
- આરોગ્ય સાર સંભાળ
- ત્વચાની જાળવણી
- રસોઈ
- નૃત્ય
- યોગ
- ઓનલાઇન કમાણી
- શેર માર્કેટ
- નખ કળા
- મહેંદી ડિઝાઇન
- સોશિયલ મીડિયા માર્કેટિંગ
- ગાયકી
- કેશ કળા
- માનસિક સ્વાસ્થ્ય
- ધ્યાન
- આર્ટસ અને ક્રાફટ
- સંગીત
- જ્યોતિષ
- ચિત્રકલા
- નાણાં વ્યવસ્થાપન
- સુખ સમૃદ્ધિનાં ઉપાય
- ઘરેણા ડિઝાઇન
- મેકઅપ
- સુથારી ..વગેરે
તમે વિડિયો તો બનાવો પણ એમાં તમે કઈ કઈ રીતે વિડિયો બનાવી શકો એ માટે પણ આ એપ્લિકેશન માહિતી આપે છે જેમાં તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં પાંચ રીતે કમાણી કરી શકવાના વિડિયો બનાવી શકો છો !
01 LOCATION BASED FREE PROMOTION
જો તમારો કોઈ નાનો મોટો રોજગાર છે તો તમે તેનો પ્રચાર અંહી આ એપ્લિકેશનમાં કરી શકો છો ! જેમકે બ્યુટી પાર્લર , યોગ ક્લાસિસ , નૃત્ય ક્લાસિસ વગેરે ! આવા કોઈપણ રોજગારની તમે અહી પ્રચાર કરી શકો છો ! જોકે તમારે એના માટે નાણાં ચૂકવવા પડશે ! અહી તમે આ એપના રોજ એક પોતાનાં વ્યવસાયનો વીડિયો બનાવી અપલોડ કરી દો તોટે વિડિયો Riser App તેને તમારી આસપાસ રહેલા લોકોને બતાવશે ! તેનાથી તમારી આસપાસના લોકોને તમારા વ્યવસાય વિષે જાણ થશે ! તેનાથી એ લોકો તમારા સુધી આવશે અને તમારો રોજગાર વધશે !
02 SESSIONS/ MASTERCLASS
માની લો કે તમે મેકઅપ કરતા જોરદાર આવડે છે તો તમે Riser App માં તેનો વીડિયો અપલોડ કરી શકો છો અને કે લોકો તમારી પાસે મેકઅપ શીખવા માંગતા હોય તેમના માટે તમે ક્લાસિસ કે ઓનલાઇન જ મેકઅપ કરતા શીખવી શકો છો ! તનાથી તમારી આવકમાં વધારો થશે ! આજે કોરોના બાદ ઓનલાઇન ક્લાસિસ નાં વ્યવસાયમાં ખૂબ વધારો થયો છે જેનો લાભ તમે પણ લઈ શકો છો !
03 ઓનલાઇન શિક્ષણ
આજે કોરોના બાદ લોકો ઘરે જ અભ્યાસ કરવાનું પસંદ કરવા લાગ્યા છે . આથી ઓનલાઇન શિક્ષણ ના ક્ષેત્ર ખૂબ જ વિશાળ બની ગયું છે. માનો કે તમારા ક્લાસ ની કીમત 500Rs છે અને આ ક્લાસમાં માત્ર 100 લોકો પણ આવે છે તો તમે 50000₹ ની કમાણી કરી શકશો !
અંગ્રેજીમાં આને અફ્લાયટિંગ માર્કેટિંગ કહેવાય છે. જેમાં તમે કોઈપણ પ્રકારના પ્રોડક્ટ નું પ્રમોશન કરો છો અને કોઈ તમારી લિંક કે તમારા દ્વારા ખરીદી કરે છે તો તેમાંથી તમને કમીશન મળે છે ! કહેવાય છે કે 2025 સુધીમાં આ ક્ષેત્ર 6250 કરોડ રૂપિયાની થઈ જશે ! તમે અહી Riser App માં વિવિધ પ્રોડક્ટ ની લીંક આપી તમે કમીશન દ્વારા કમાણી કરી શકો છો !
4: BOOK 1:1 CALL
સમસ્યાઓ દરેકને હોય છે અને જો તમે તે સમસ્યાઓ હલ કરવામાં માહેર છો તો તમે અહી કોલ સિસ્ટમ રાખી તમે લોકોને સલાહ આપી તેમનું સમસ્યાથી ભરેલું જીવન સરળ કરી આપો છો તો તમે કમાણી કરી શકો છો ! ધારો કે તમે જ્યોતિષ જાણો છો તો તમે લોકોની જ્યોતિષ બાબતે સલાહ આપી તમે કમાણી કરી શકો છો ! તેને આજકાલ ઓનલાઇન કન્સલ્ટન્સી કહેવાય છે!
05 ચીજોનું વેચાણ
આ એપ્લિકેશન પર તમે પોતાની ચીજો નું પણ વેચાણ કરી શકો છો ! જો તમે પોતાની કોઈ ચીજ નું વેચાણ કરો તો તમને કમાણી થાય છે અથવા તમે તમારા કૌશલ્ય સાથે જોડાયેલી વસ્તુઓની લીંક આપી ને પણ કમાણી કરી શકો છો !
પ્રીમિયમ ગ્રુપ ની મદદથી તમે ખૂબ જ સારી કમાણી કરી શકો છો ! જો તમે શેર માર્કેટ નું ગ્રુપ બનાવી તેમાં શેર બજારની ટિપ્સ આપો છો તમે આ ગ્રુપમાં લોકોને જોડી તેમની પાસેથી કમાણી કરી શકો છો ! તમે આ ગ્રુપમાં ટિપ્સ આપી કમાણી કરી શકો છો. માનો કે તમે આ ગ્રુપમાં 500 લોકોને જોડો છો અને 500 ₹ ફી રાખો છો તમે 25,0000 ₹ની કમાણી કરી શકો છો ! છે ને મસ્ત મજાની વાત !
RISER APP એજન્ટ !
જો તમારે વિડિયો બનાવવા નથી ને કમાણી કરવી છે તો તમારે RISER APP પર એજન્ટ બની કમાણી કરવા વિશે વિચારવું જોઈએ ! આ માટે તમારે RISER APP ટીમ સાથે જોડાવવું પડશે ! જેમાં તમે નવા નવા વિડિયો બનાવનારા લોકોને આ RISER APP માં જોડવાના રેહશે ! તેનાથી તમે એ લોકો દ્વારા થતી કમાણીમાં તમારી કમાણી થશે ! આ રીત એજન્ટ બન્યા બાદ તમે દરેક વિડિયો બનાવનારા દ્વારા RISER APP દ્વારા 3% કમીશન કમાઓ છો ! જે વિડિયો બનાવનારા ની કમાણી નાં આધારે મળશે ! માનો કે તમે 2000 લોકોને આ એપ્લિકેશનમાં જોડ્યા અને એ લોકો દર મહિને 10,000₹ કમાણી કરે છે તો તમે 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો ! તમારે બસ લોકો ને આ એપ વિશે માહિતી આપી તેમને વિડિયો બનાવવા પ્રેરણા આપવાની છે !
આખરમાં જતા જતા કેટલાક ઉદાહણરૂપ વિડિયો જુવો ! જેની મદદથી તમે અંદાજો લગાડી શકશો તમે કઈ રીતે વિડિયો બનાવી શકો ?
વિડિયો ની સાથે સાથે અમે અહી પીડીએફ ફાઈલ પણ આપી રહ્યા છીએ જેથી તમે વધુ ડિટેલ માં માહિતી મેળવી શકો !
તો RISER APP ની મદદથી કમાણી કઈ રીતે કરવી એની માહિતી આપને મળી ગઈ હશે એવી આશા રાખીએ છીએ ! છતાં કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી શકો છો અથવા નીચે આપેલ સંપર્ક પર મદદ માંગી શકો છો !