beat new

Search This Website

Oct 16, 2022

પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંયા થી ચેક કરો | PM KISHAN યોજના

પીએમ કિસાન યોજના નો હપ્તો અહીંયા થી ચેક કરો


પીએમ કિસાન યોજના

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.

pmkisan.gov.in પર ઓનલાઈન જુઓ તમારૂ નામ જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારૂ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2020ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન જોઈ શકો છો.


પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.

ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.

કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?

  • પીએમ કિસાન માનધન યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાય છે.. જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તે બધાના નામ રાજ્ય-જિલ્લા-તાલુકા-ગામના હિસાબે જોઈ શકાય છે. આમાં સરકારે બધા લાભાર્થીઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે. એટલુ જ નહી, તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા, બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે..
  • નવા નાણાકિય વર્ષમા ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.. નવુ નાણાકિય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તેમા નવા નામનું લિસ્ટ પણ જાહેર કરાશે તેનાથી પહેલા ખેડુતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.

PM Kisan નો 11મોં હપ્તો


આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 11 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૧ મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.

પીએમ કિસાન 11મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 11 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

PM કિસાન યોજના 12 મો હપ્તો ચેક કરવાની લીંક


PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટઅહિં ક્લીક કરો
PM કિસાન યોજના e-KYC કરવા માટેઅહિં ક્લીક કરો


Highlight Of Last Week

Labels ok